શ્રીસ્વામિનારાયણ શ્રીસ્વામિનારાયણ! આ છે - «હરિ - સ્વામિનારાયણ ગેમ» મંદિર પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. માણો આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો! કરો કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો. ધરાવો હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં! આપો હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. કરો ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો. પૂ.ગુરુજીની એક લાઇક આપણને સીધો ૧૦ રાજીપો આપશે. આપશે તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. ચેષ્ટા તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો. મળશે પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે કોઇન્સ પણ મળશે. નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! કરશે આપણા રાજીપામાં વધારો કરશે. બનશે ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે. નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું ચિંતાનું? રહો રહો ...! જ ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે. બુક્સ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય… તમે વિચારો એ બધું જ હરિમાં સમાવેલ છે. શકશો તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક જ ટચ ઉપર નોંધી શકશો. જ બધું તો ખરું જ, પણ એથી ઘણું વધારે આગળ આવી રહ્યું છે ફયૂચર અપડેટમાં ...! માટે હરિને જુઓ ... હરિ સાથે રમો ... હરિ અનુભવો ... અને હરિનો મહા આનંદ માણો ...! પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી… શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ…! Английский описание: Добро пожаловать в Хари , наш собственный виртуальный сваминараянский мандир , наслаждайтесь этим туром по Божественности в наших руках. ➪ Выберите один из четырех (Ганшьям Махарадж / Балуда Ганшьям / Харикрушна Махарадж / Тапу Махарадж), чтобы стать вашим Хари ➪ Одень Хари в свои любимые комбо, драгоценности и цветы. Это тоже на элитном фоне ... ➪ Поделитесь своей любовью с Хари, чтобы все могли увидеть ... и заработать Раджипо, чтобы выиграть игру ... ➪ Один, как Пу. Гуруджи будет стоить 10 раджипосов ... !!!! ➪ Монеты открывают вам дорогу к лучшим вариантам одевания ... Таким образом, зарабатывайте монеты, наблюдая за Честой, Мангла Аарти, Катей и многими другими ... ➪ Широкий спектр игр, таких как Хари Смрути, Сладкая Ганшьям, Головоломка Ганшьям, Хари Милап ... дает нам монеты с острыми ощущениями ... ➪ Обычные пользователи тоже выигрывают в скретч-картах ... ➪ Ежедневная викторина сатсанга, несомненно, станет притчей во языцех ... Arent Родитель беспокоится ... ?? больше не надо...!! Приложение Google Family станет вашим ключом к воспитанию детей. Даю вам особый бонус ... ➪ Будь то Книги Сваминараян, Радио Сваминараян, Вачанамрут, Свимараян Шикшапатри, Книги Сваминараян Сатсанг или Нирней ... Вы называете это, и у вас все это есть на Хари… !!! ➪ Следите за своим внутренним "я" ... теперь у нас есть e-hisaab тоже ...! ➪ Все это и многое другое ... увидеть, почувствовать, сыграть, чтобы поверить ... !!! ➪ делитесь хари со своими друзьями и зарабатывайте тысячи монет на 100/500 монет за каждую акцию Хари - сваминараянская игра Получите свое собственное Хари в магазине Google Play 18 мая ... Играй ... Делись ... Наслаждайся ... и Живи Божеством ... Хари ... !!!!
APKFab.com и ссылка для скачивания этого приложения на 100% безопасны. Все ссылки для загрузки приложений, перечисленных на APKFab.com, получены из Google Play Store или предоставлены пользователями. Для приложения из Google Play Store APKFab.com не будет вносить в него никаких изменений. Для приложения, предоставленного пользователями, APKFab.com проверит безопасность его подписи APK перед его выпуском на нашем сайте.